dhara64@gmail.com +1 201-360-9211

Vocabulary – Birds

Learn the Gujarati names of birds through simple sentences. Read each sentence aloud for practice.

Emoji Sentence (વાક્ય)
🐓 આ કૂકડો છે. કૂકડો સવારે બાંગ આપે છે. તેની કલગી લાલ છે.
🐔 આ મરઘી છે. મરઘી ઈંડાં મૂકે છે. મરઘી દાણા ખાય છે.
🦆 આ બતક છે. બતક પાણીમાં તરે છે. બતકની ચાંચ પહોળી હોય છે.
🦢 આ હંસ છે. હંસ સફેદ રંગનો છે. હંસ સુંદર લાગે છે.
🦉 આ ઘુવડ છે. ઘુવડ રાત્રે જાગે છે. તેની આંખો મોટી હોય છે.
🦚 આ મોર છે. મોર રાષ્ટ્રીય પક્ષી છે. મોરના પીંછાં રંગીન છે.
🐦 આ ચકલી છે. ચકલી નાની છે. ચકલી દાણા ખાય છે.