dhara64@gmail.com +1 201-360-9211
 

Numbers


Numbers Gujarati Numeral Transliteration
0 shunya- શુન્ય
1 ek- એક
2 be- બે
3 traṇ- ત્રણ
4 chār- ચાર
5 paṁch- પાંચ
6 chh- છ
7 sāt- સાત
8 āṭh- આઠ
9 nav- નવ
10 ૧૦ das- દસ
Numbers Gujarati Numeral Transliteration
11 ૧૧ agiyār- અગિયાર
12 ૧૨ bār- બાર
13 ૧૩ ter- તેર
14 ૧૪ chaud- ચાૈદ
15 ૧૫ paṁdar- પંદર
16 ૧૬ soḷ- સોળ
17 ૧૭ sattar- સત્તર
18 ૧૮ aḍhār- અઢાર
19 ૧૯ ogaṇīs- ઓગણીસ
20 ૨૦ vīs- વીસ
Numbers Gujarati Numeral Transliteration
21 ૨૧ ekvīs એકવીસ
22 ૨૨ bāvīs બાવીસ
23 ૨૩ tevīs/trevīs તેવીસ/ત્રેવીસ
24 ૨૪ chōvīs ચોવીસ
25 ૨૫ pachchīs પચ્ચીસ
26 ૨૬ chhavvīs છવ્વીસ
27 ૨૭ sattāvīs સત્તાવીસ ( it is actually pronounced as sattyāvīs)
28 ૨૮ aṭhṭhāvīs અઠ્ઠાવીસ ( it is actually pronounced as aṭhṭhyāvīs)
29 ૨૯ ōgaṇtrīs ઓગણત્રીસ
30 ૩૦ trīs ત્રીસ
Numbers Gujarati Numeral Transliteration
31 ૩૧ ekatrīs એકત્રીસ (you have to speak ekatrīs not ektrīs)
32 ૩૨ batrīs બત્રીસ
33 ૩૩ tetrīs તેત્રીસ
34 ૩૪ chōtrīs ચોત્રીસ
35 ૩૫ pāṁtrīs પાંત્રીસ
36 ૩૬ chhatrīs છત્રીસ
37 ૩૭ saḍatrīs સડત્રીસ
38 ૩૮ āḍatrīs આડત્રીસ
39 ૩૯ ogaṇchālīs ઓગણચાલીસ
40 ૪૦ chāḷīs ચાળીસ
Numbers Gujarati Numeral Transliteration
41 ૪૧ ektāḷīs એકતાળીસ
42 ૪૨ betāḷīs બેતાળીસ
43 ૪૩ tetāḷīs તેતાળીસ
44 ૪૪ chuṁmāḷīs ચુંમાળીસ
45 ૪૫ pistāḷīs પિસ્તાળીસ
46 ૪૬ chhetāḷīs છેતાળીસ
47 ૪૭ suḍtāḷīs સુડતાળીસ
48 ૪૮ aḍtāḷīs અડતાળીસ
49 ૪૯ ogaṇpachās ઓગણપચાસ
50 ૫૦ pachās પચાસ
Numbers Gujarati Numeral Transliteration
51 ૫૧ ekāvan એકાવન
52 ૫૨ bāvan બાવન
53 ૫૩ trepan ત્રેપન
54 ૫૪ chopan ચોપન
55 ૫૫ paṁchāvan પંચાવન
56 ૫૬ chhappan છપ્પન
57 ૫૭ sattāvan સત્તાવન
58 ૫૮ aṭhṭhāvan અઠ્ઠાવન
59 ૫૯ ogaṇasāīṭh ઓગણસાઈઠ
60 ૬૦ sāīṭh સાઈઠ
Numbers Gujarati Numeral Transliteration
61 ૬૧ eksaṭh- એકસઠ
62 ૬૨ bāsaṭh- બાસઠ
63 ૬૩ tresaṭh- ત્રેસઠ
64 ૬૪ chosaṭh- ચોસઠ
65 ૬૫ paṁsaṭh- પાંસઠ
66 ૬૬ chhāsaṭh- છાસઠ
67 ૬૭ saḍsaṭh- સડસઠ
68 ૬૮

aḍsaṭh- અડસઠ

69 ૬૯

ogaṇsitter- ઓગણસિત્તેર

70 ૭૦ sitter- સિત્તેર
Numbers Gujarati Numeral Transliteration
71 ૭૧ ekoter- એકોતેર
72 ૭૨ boter- બોતેર
73 ૭૩ toter- તોતેર
74 ૭૪ chuṁmoter- ચુંમોતેર
75 ૭૫ paṁchoter- પંચોતેર
76 ૭૬ chhoter- છોતેર
77 ૭૭ sityoter- સિત્યોતેર
78 ૭૮ iṭhyoter- ઇઠ્યોતેર
79 ૭૯

agṇyāeṁsī- અગણયાએંસી

80 ૮૦ eṁsī- એંસી
Numbers Gujarati Numeral Transliteration
81 ૮૧ ekyāsī- એક્યાસી
82 ૮૨ byāsī- બ્યાસી
83 ૮૩ tyāsī- ત્યાસી
84 ૮૪ choryāsī- ચોર્યાસી
85 ૮૫ paṁchāsī- પંચાસી
86 ૮૬ chhyāsī- છ્યાસી
87 ૮૭ sityāsī/satyāsī- સિત્યાસી/સત્યાસી
88 ૮૮ iṭhyāsī/aṭhyāsī- ઈઠ્યાસી/અઠ્યાસી
89 ૮૯ nevyāsī- નેવ્યાસી
90 ૯૦ nevuṁ- નેવું
Numbers Gujarati Numeral Transliteration
91 ૯૧ ekāṇuṁ- એકાણું
92 ૯૨ bāṇuṁ- બાણું
93 ૯૩ trāṇuṁ- ત્રાણું
94 ૯૪ chorāṇuṁ- ચોરાણું
95 ૯૫ paṁchāṇuṁ-પંચાણું
96 ૯૬ chhannuṁ- છન્નું
97 ૯૭ sattāṇuṁ- સત્તાણું
98 ૯૮ aṭhṭhāṇuṁ- અઠ્ઠાણું
99 ૯૯ navvāṇuṁ- નવ્વાણું
100 ૧૦૦ so- સો